Now Nmart 9001-2008 ISO Certified company
*** GOOD NEWS***
NEWLOOK MULTITRADE PVT.LTD
CERTIFIED AS
AN ISO 9001-2008 CAMPANY
NEWLOOK MULTITRADE PVT.LTD
CERTIFIED AS
AN ISO 9001-2008 CAMPANY
Get Smart Join Nmart
* खुशख़बरी : "एन मार्ट" के प्रथम वार्षिकोत्सव के अवसर पर सी. एम. डी. सर श्री गोपाल जी शेकावत साहब द्वारा यह घोषणा की गई हे कि दिनाक 1 जुलाई 2011 से12/12/2011 तक एक्टिवेट होने वाली सभी नयी-पुरानी(रेड) ज़ोइनिंगो को मासिक खरीद कम से कम औसत रु 1500 से 4 वर्ष में कुल 72000 की खरीद नहीं होने पर भी रु 11000 का लोयलटी बोनस दिया जायेगा. इसलिये मित्रों यह मौका हाथ से नहीं जाने दे और जल्दी से अपनी एक्टिवेट ज़ोइनिंग लगा दे या पहले से (रेड) ज़ोइनिंग हे तो उसे एक्टिवेटेड (ग्रीन) कराले.

First Rolls Royce Car in Surat ( Purchase By Gopal Shekhavat )
સુરતના બિઝનેસમેને R ૩.૮ કરોડમાં ખરીદી રોલ્સ રોયસ ઘોસ્ટ, ૧૫ લાખનો ટેક્સ ભરીને લાવ્યા
લકઝરીના શોખીન શહેર સુરતમાં આખરે રોલ્સ રોયસની સવારી પણ આવી પહોંચી છે. સુરતના એક બિઝનેસમેને દશેરાના દિવસે R ૩.૮ કરોડમાં શાહી ઠાઠ અને રૂઆબદાર એવી બ્લુ કલરની રોલ્સ રોય્સ ઘોસ્ટ કાર ખરીદી છે. સુરતમાં આટલી મોંઘી હોય એવી આ પહેલી કાર છે. અત્યાર સુધીમાં બીએમડબ્લ્યુ, ઓડી અને છેલ્લે સચિનની ફેરારી કાર પણ સડકો પર ફરતી થઈ ગઈ છે. આખરે દેશ ભરના ૭૪ શહેરો અને ૨૮ રાજ્યોમાં શોપિંગ મોલ્સની ચેઇન ધરાવતા એન માર્ટના ચેરમેન ગોપાલસિંહ શેખાવતે રોલ્સ રોયસ ખરીદી છે.
તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતમાં કહ્યું , ‘મારી પાસે હેલિકોપ્ટર પણ છે. પણ જ્યારે બે દિવસથી આ કાર હું ચલાવું છું તો મને એવું લાગે છે કે જાણે મુક્ત ગગનમાં પંખ ફેલાવીને વિહાર કરતો હોઉં. ચલાવતીવખતે અદભુત અનુભવ થાય છે.’
રોલ્સ રોય્સ શું કામ ખરીદી ?
ગોપાલ સિંહ શેખાવતે કહ્યું, ‘હું તો ઓડી અને જેગુઆર કારની ખરીદી માટે મુંબઈ ગયો હતો પણ મને મજા ન આવી. મારી પાસે આમ તો સાત લકઝરી કાર છે. મેં મુંબઈમાં ફેરારીના શો રૂમ પર વિઝિટ કરી અને મને ત્રણ જ દિવસમાં કારની ડિલીવરી મળી ગઈ.’ તેમણે વધુમાં કહ્યું, ‘રોલ્સ રોયસના ડીલરે જ મને કહયું કે વિશ્વ ભરમાં રોલ્સ રોય્સની ડિલિવરી આટલી જલ્દી મળી ગઈ હોય એવા તમે પહેલા વ્યક્તિ છો. સામાન્ય રીતે ત્રણ મહિના પહેલા આ કાર મળતી નથી.’
રોલ્સ રોયસ ખરીદવી સરળ છે
એવી માન્યતા છે કે રોલ્સ રોયસ કાર શાહી લેવલ ધરાવતા હોય એવા જ લોકોને મળે છે. પણ સાવ એવું નથી. સુરતના લોકો રોકડા રૂપિયા લઈને ખરીદી કરવા જાય છે એટલે રોલ્સ રોય્સ મળતી નથી. બાકી મને બિઝનેસ અને ઈન્કમટેક્સ સિવાય ખાસ પૂછપરછ કરવામાં આવી ન હતી.- ગોપાલ સિંહ શેખાવત
ગુજરાતમાં લાવવા માટે ૧પ લાખ ટેક્સ ભરવો પડયો
આ કાર સુરતમાં જ રાખવી હતી એટલે ગુજરાતમાં એન્ટ્રી માટે ૧પ લાખનો ટેક્સ ભરીને શેખાવત આ કાર અહીં લઈ આવ્યા બાકી મિત્રોએ કહ્યું હતું કે મુંબઈથી પાસિંગ કરાવીએ તો ટેક્સ નથી લાગતો.
ફેકટ ફાઇલ
મોડેલ- રોલ્સ રોયસ ઘોસ્ટ
કિંમત- ૩.૮ કરોડ પ્લસ R ૧૫ લાખ ટેક્સ
કલર- બ્લૂ
આ ઘોસ્ટની પાછળ માણસ આ માટે ક્રેઝી છે
--- એક લીટર પેટ્રોલ પણ ત્રણ કિલોમીટરની એવરેજ.
--- પાંચ લાખનું એક ટાયર હોય છે.
--- પંચર પડે અને એક સ્વીચ દબાવો તો ૧પ૦ કિમી સુધી ગાડી ચાલુ રહે.
--- કારની અંદર ૧પ જેટલા એર બલૂન.
--- આખી કારની સિસ્ટમ ફુલ્લી ઓટોમેટિક છે
--- પાણીનો ગ્લાસ પણ પડયો હોય તો બ્રેક મારો તો પણ હલે નહીં
--- રોડ પર ખાડો આવે તો છ ઇંચ જેટલી તરત જ ઊંચી થઇ જાય
સુરતના બિઝનેસમેને R ૩.૮ કરોડમાં ખરીદી રોલ્સ રોયસ ઘોસ્ટ, ૧૫ લાખનો ટેક્સ ભરીને લાવ્યા
લકઝરીના શોખીન શહેર સુરતમાં આખરે રોલ્સ રોયસની સવારી પણ આવી પહોંચી છે. સુરતના એક
બિઝનેસમેને દશેરાના દિવસે R ૩.૮ કરોડમાં શાહી ઠાઠ અને રૂઆબદાર એવી બ્લુ કલરની રોલ્સ રોય્સ ઘોસ્ટ
કાર ખરીદી છે. સુરતમાં આટલી મોંઘી હોય એવી આ પહેલી કાર છે. અત્યાર સુધીમાં બીએમડબ્લ્યુ, ઓડી અને છેલ્લે સચિનની ફેરારી કાર પણ સડકો પર ફરતી થઈ ગઈ છે. આખરે દેશ ભરના ૭૪ શહેરો અને ૨૮ રાજ્યોમાં શોપિંગ મોલ્સની ચેઇન ધરાવતા એન માર્ટના ચેરમેન ગોપાલસિંહ શેખાવતે રોલ્સ રોયસ ખરીદી છે.
તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતમાં કહ્યું , ‘મારી પાસે હેલિકોપ્ટર પણ છે. પણ જ્યારે બે દિવસથી આ

કાર હું ચલાવું છું તો મને એવું લાગે છે કે જાણે મુક્ત ગગનમાં પંખ ફેલાવીને વિહાર કરતો હોઉં. ચલાવતી
વખતે અદભુત અનુભવ થાય છે.’
રોલ્સ રોય્સ શું કામ ખરીદી ?
ગોપાલ સિંહ શેખાવતે કહ્યું, ‘હું તો ઓડી અને જેગુઆર કારની ખરીદી માટે મુંબઈ ગયો હતો પણ મને મજા ન આવી. મારી પાસે આમ તો સાત લકઝરી કાર છે. મેં મુંબઈમાં ફેરારીના શો રૂમ પર વિઝિટ કરી અને મને ત્રણ

જ દિવસમાં કારની ડિલીવરી મળી ગઈ.’ તેમણે વધુમાં કહ્યું, ‘રોલ્સ રોયસના ડીલરે જ મને કહયું કે વિશ્વ
ભરમાં રોલ્સ રોય્સની ડિલિવરી આટલી જલ્દી મળી ગઈ હોય એવા તમે પહેલા વ્યક્તિ છો. સામાન્ય રીતે ત્રણ મહિના પહેલા આ કાર મળતી નથી.’
રોલ્સ રોયસ ખરીદવી સરળ છે
એવી માન્યતા છે કે રોલ્સ રોયસ કાર શાહી લેવલ ધરાવતા હોય એવા જ લોકોને મળે છે. પણ સાવ એવું નથી. સુરતના લોકો રોકડા રૂપિયા લઈને ખરીદી કરવા જાય છે એટલે રોલ્સ રોય્સ મળતી નથી. બાકી મને બિઝનેસ અને ઈન્કમટેક્સ સિવાય ખાસ પૂછપરછ કરવામાં આવી ન હતી.- ગોપાલ સિંહ શેખાવત
ગુજરાતમાં લાવવા માટે ૧પ લાખ ટેક્સ ભરવો પડયો
આ કાર સુરતમાં જ રાખવી હતી એટલે ગુજરાતમાં એન્ટ્રી માટે ૧પ લાખનો ટેક્સ ભરીને શેખાવત આ કાર અહીં લઈ આવ્યા બાકી મિત્રોએ કહ્યું હતું કે મુંબઈથી પાસિંગ કરાવીએ તો ટેક્સ નથી લાગતો.
ફેકટ ફાઇલ
મોડેલ- રોલ્સ રોયસ ઘોસ્ટ
કિંમત- ૩.૮ કરોડ પ્લસ R ૧૫ લાખ ટેક્સ
કલર- બ્લૂ
આ ઘોસ્ટની પાછળ માણસ આ માટે ક્રેઝી છે
--- એક લીટર પેટ્રોલ પણ ત્રણ કિલોમીટરની એવરેજ.
--- પાંચ લાખનું એક ટાયર હોય છે.
--- પંચર પડે અને એક સ્વીચ દબાવો તો ૧પ૦ કિમી સુધી ગાડી ચાલુ રહે.
--- કારની અંદર ૧પ જેટલા એર બલૂન.
--- આખી કારની સિસ્ટમ ફુલ્લી ઓટોમેટિક છે
--- પાણીનો ગ્લાસ પણ પડયો હોય તો બ્રેક મારો તો પણ હલે નહીં
--- રોડ પર ખાડો આવે તો છ ઇંચ જેટલી તરત જ ઊંચી થઇ જાય
રોલ્સ રોયસ ખરીદવી સરળ છે
એવી માન્યતા છે કે રોલ્સ રોયસ કાર શાહી લેવલ ધરાવતા હોય એવા જ લોકોને મળે છે. પણ સાવ એવું નથી. સુરતના લોકો રોકડા રૂપિયા લઈને ખરીદી કરવા જાય છે એટલે રોલ્સ રોય્સ મળતી નથી. બાકી મને બિઝનેસ અને ઈન્કમટેક્સ સિવાય ખાસ પૂછપરછ કરવામાં આવી ન હતી.- ગોપાલ સિંહ શેખાવત
ગુજરાતમાં લાવવા માટે ૧પ લાખ ટેક્સ ભરવો પડયો
આ કાર સુરતમાં જ રાખવી હતી એટલે ગુજરાતમાં એન્ટ્રી માટે ૧પ લાખનો ટેક્સ ભરીને શેખાવત આ કાર અહીં લઈ આવ્યા બાકી મિત્રોએ કહ્યું હતું કે મુંબઈથી પાસિંગ કરાવીએ તો ટેક્સ નથી લાગતો.
ફેકટ ફાઇલ
મોડેલ- રોલ્સ રોયસ ઘોસ્ટ
કિંમત- ૩.૮ કરોડ પ્લસ R ૧૫ લાખ ટેક્સ
કલર- બ્લૂ
આ ઘોસ્ટની પાછળ માણસ આ માટે ક્રેઝી છે
--- એક લીટર પેટ્રોલ પણ ત્રણ કિલોમીટરની એવરેજ.
--- પાંચ લાખનું એક ટાયર હોય છે.
--- પંચર પડે અને એક સ્વીચ દબાવો તો ૧પ૦ કિમી સુધી ગાડી ચાલુ રહે.
--- કારની અંદર ૧પ જેટલા એર બલૂન.
--- આખી કારની સિસ્ટમ ફુલ્લી ઓટોમેટિક છે
--- પાણીનો ગ્લાસ પણ પડયો હોય તો બ્રેક મારો તો પણ હલે નહીં
--- રોડ પર ખાડો આવે તો છ ઇંચ જેટલી તરત જ ઊંચી થઇ જાય
No comments:
Post a Comment